
દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...
- 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, આજે મતગણતરીમતગણતરી
આજે ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાજ આજે મતગણતરી છે. સવારે 8 વાગ્યાથી કાઉંટિગ માટે EVM ખોલવામાં આવશે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતેરામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરની કેન્દ્રીય યુનિવર્સિટીની મુલાકાત લેશે. રાજભવન ખાતે રોકાણની સંભાવના, 24 તારીખે મોઢેરા સ્ટેડિયમનું અનાવરણ કરશે.
- AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતના પ્રવાસેઅસદુદ્દીન ઓવૈસી
AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતના પ્રવાસે છે. મોડાસા અને ગોધરામાં જાહેરસભા યોજશે.
- બંગાળ : અભિષેક બેનર્જીની પત્નીની CBI કરશે આજે પૂછપરછઅભિષેક બેનર્જી
પશ્ચિમ બંગાળમાં આજે અભિષેક બેનર્જીની પત્નીની CBI પૂછપરછ કરશે.
- પ્રિયંકા ગાંધીની આજે મથુરાના જાટલૈંડમાં ખેડૂત પંચાયતપ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી આજે મથુરાના જાટલૈંડમાં ખેડૂત પંચાયતમાં હાજર રહેશે.
- ટૂલકિટ કેસ : દિશાની જમાનત ઉપર આજે થશે સુનાવણીટૂલકિટ કેસ
ટૂલકિટ કેસમાં આજે દિશાની જમાનત ઉપર સુનાવણી થશે.
- પશ્ચિમ બંગાળ : વડાપ્રધાન મોદી આજે 12:30 વાગે IIT ખડગપુરને વર્ચુઅલી કરશે સંબોધનવડાપ્રધાન મોદી
પશ્ચિમ બંગાળમાં પી.એમ. મોદી આજે બપોરે 12 : 30 વાગે IITખડગપુરને વર્ચુઅલી સંબોધન કરશે.
- MP : વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવશે 'મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ-2020' MP વિધાનસભા
મધ્યપ્રદેશ વિધાનસભામાં આજે 'મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ-2020' રજૂ કરવામાં આવશે.
- આંદોલનનના સ્થળો પર અજીત સિંહનો જન્મદિવસ મનાવવામાં આવશેઆંદોલનનના સ્થળો
23 ફેબ્રુઆરીએ પંજાબ તથા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનના સ્થળો પર 'પગડી સંભાલ જટ્ટા' લહરના હીરો શહીદ ભગતસિંહના કાકા અજીત સિંહનો જન્મદિવસ મનાવવામાં આવશે.
- એક્ટર અને મોડેલ કરન સિંહ ગ્રોવરનો આજે જન્મદિવસકરન સિંહ ગ્રોવર
એક્ટર અને મોડેલ કરન સિંહ ગ્રોવરનો આજે જન્મદિવસ છે.