TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
વાંચો

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

  • એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે
  • મતદાન માટે શ્રમજીવીઓને આપવી પડશે સવેતન રજા, નહીં તો થશે સજા
  • મુંબઈના પેટ્રોલ પંપ પર શિવસેનાએ પોસ્ટર લગાવી પૂછ્યું, 'યહી હૈ અચ્છે દિન?'
  • કંડલા બંદર સહિત 11 પોર્ટનું સંચાલન ઓથોરિટીઝ એક્ટ હેઠળ થશે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત પ્રવાસે, 400 પોલીસ કર્મીઓ ખડેપગે
  • અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થશે
  • ડાંગ જિલ્લા BTPના પાર્ટી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
  • હાર્દિક પટેલનો 2 દિવસથી જૂનાગઢમાં પ્રચાર
  • સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સફાળું જાગ્યું
  • ડાંગમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.